હોમ પેજ / રેસિપી / ચોકો એપલ પેન કેક

Photo of Choco apple pancake by Aachal Jadeja at BetterButter
321
3
0.0(0)
0

ચોકો એપલ પેન કેક

Jan-10-2019
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકો એપલ પેન કેક રેસીપી વિશે

બાળકો ની પાર્ટી માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ભારતીય
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. ઘંઉ નો લોટ ૧ કપ
  2. બેકિંગ પાઉડર ૧/૨ ચમચી
  3. ખાડં નો પાઉડર ૨ ચમચી
  4. સફરજન ૧/૨
  5. ડાકૅ ચોકલેટ ૧ ટુકડો
  6. દૂધ ૧/૨ કપ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બાઉલમાં ઘંઉ ના લોટ માં સફરજન ક્રશ કરી નાખો
  2. ખાડં નો પાઉડર, બેકિંગ પાઉડર, દૂધ, નાખી કેક જેવું બેટર બનાવી લો
  3. તવા પર તેલ લગાવી પેનકેક બનાવી લો
  4. બન્ને બાજુ શેકી લો
  5. ફ્રીજ માં ઠંડી કરી લો
  6. ડાર્ક ચોકલેટ મેલ્ટ કરી લગાવી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર