હોમ પેજ / રેસિપી / તાજી વરિયાળી નો મુખવાસ

Photo of FENNEL SEED MOUTH FRESHNER by Deepa Rupani at BetterButter
831
3
0.0(0)
0

તાજી વરિયાળી નો મુખવાસ

Jan-10-2019
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તાજી વરિયાળી નો મુખવાસ રેસીપી વિશે

કોઈ પણ પાર્ટી માં ભોજન ,ડેસર્ટ પછી મુખવાસ તો જોઈએ જ ને? તાજી વરિયાળી ના ઉપયોગ થી સરસ મુખવાસ બનાવીએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. 1 કપ લીલી તાજી વરીયાળી(ડાળખી કાઢી નાખવી)
  2. 1/4 કપ મિક્સ મુખવાસ
  3. 1/4 કપ વરિયાળી પીપર
  4. 2 ટે. સ્પૂન ખમેણેલું તાજું કોપરું
  5. 4 નાગર વેલ ના પાન
  6. 1/4 ટી.સ્પૂન લવલી પાવડર ( વૈકલ્પિક)

સૂચનાઓ

  1. નાગર વેલ ના પાન ધોઈ ને નાના ટુકડા કરો.
  2. બધી સામગ્રી મિક્સ કરી લો. તૈયાર છે મસ્ત મીઠો મુખવાસ.
  3. ભોજન પછી સર્વ કરો. ફ્રીઝ માં રાખવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર