હોમ પેજ / રેસિપી / પીઝા ગીલ્લૅ સેન્ડવીચ

Photo of Pizza grill sandwich by GAYATRI THAKKAR at BetterButter
437
4
0.0(0)
0

પીઝા ગીલ્લૅ સેન્ડવીચ

Jan-10-2019
GAYATRI THAKKAR
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીઝા ગીલ્લૅ સેન્ડવીચ રેસીપી વિશે

આ રેસીપી માં પીઝા ને સેન્ડવીચ ની રીતે બનાવવામાં આવી છે જે જલદી બની જાય છે અને ટેસ્ટી હોવાની સાથે બઘાં ને ગમી જાય તેવી વાનગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • શેલો ફ્રાય
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. વાઈટ બેડ 1 મોટો પેકેટ
  2. બટર જરૂર મુજબ
  3. ગાજર 1 નંગ ઝીણું સમારેલું
  4. લીલું શિમલા મરચું 1 નંગ ઝીણું સમારેલું
  5. પતાગોબી 1/2 નંગ ઝીણી સમારેલી
  6. લાલ અને પીળી શિમલા મરચાં 1 વાટકી ઝીણાં સમારેલા
  7. ચીઝ કયુબ 4 નંગ ઝીણી સમારેલી
  8. ઓરેગાનો 1 ચમચી
  9. ચીલી ફ્લેકસ 1 ચમચી
  10. મીઠું સ્વાદ મુજબ
  11. મિયોનીસ સોસ 2 થી 3 ચમચી
  12. લીલી ચટણી 2 ચમચી
  13. પીઝા સોસ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બધાં શાકભાજી ઘોઈને ઝીણાં સમારી લેવા અથવા ચોપર માં કશ કરી લેવા
  2. પછી તેમાં ચીઝ કયુબ, લીલી ચટણી, મયોનીઝ, ચીલી ફ્લેકસ, ઓરેગાનો, મીઠું નાંખીને બરાબર મીકસ કરી લેવું
  3. તૈયાર છે આપણી સ્ટફીંગ
  4. પછી બેડ લઈ તેની ઉપર પીઝા સોસ લગાવી ઉપર તૈયાર કરેલી સ્ટફીંગ લગાવો બીજી બેડ લઈ તેની ઉપર બટર લગાવી સ્ટફીંગ વાળી બેડ ઉપર મૂકી સેન્ડવીચ બનાવી લેવી
  5. ગીલલૅ પેન ગરમ કરવા મૂકો પછી તેમાં બટર લગાવી દો
  6. હવે તૈયાર કરેલી સેન્ડવીચ મૂકવી
  7. બંને બાજુ બટર લગાવી બરાબર શેકી લો
  8. વચ્ચે થી કટ કરી ઉપર થી ચીઝ નાંખો
  9. ગરમા ગરમ સેન્ડવીચ ટોમેટો કેચઅપ જોડે સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર