હોમ પેજ / રેસિપી / ટ્રાય કલર સ્મૂથી

Photo of Tricolour smoothy by Urvashi Belani at BetterButter
494
4
0.0(0)
0

ટ્રાય કલર સ્મૂથી

Jan-10-2019
Urvashi Belani
60 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટ્રાય કલર સ્મૂથી રેસીપી વિશે

આ રેસીપી માં ત્રણ અલગ અલગ ફ્લેવર ની સ્મૂથી બનાવી એક ગ્લાસ માં લેયર બનાવી સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • પીસવું
  • ફ્રીઝ કરવું
  • ઠંડા પીણાં
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. પહેલી લેયર માટે
  2. 1/2 કપ કાપેલા જાંબુ
  3. 2 ચમચા ગાઢું દહીં
  4. 1 સ્ફુપ વેનીલા આઈસ્ક્રીમ
  5. સ્વાદાનુસાર ખાંડ
  6. 1 ટપકું જામલી ફૂડ કલર
  7. બીજી લેયર માટે
  8. 1/2 કપ કાપેલી કિવી
  9. 2 ચમચા ગાઢું દહીં
  10. 1 સ્ફુપ વેનીલા આઈસ્ક્રીમ
  11. સ્વાદાનુસાર ખાંડ
  12. 1 ટપકું લીલો ફૂડ કલર
  13. ત્રીજી લેયર માટે
  14. 1/2 કપ કાપેલી સ્ટ્રોબેરી
  15. 2 ચમચા ગાઢું દહીં
  16. 1 સ્ફુપ વેનીલા આઈસ્ક્રીમ
  17. સ્વાદાનુસાર ખાંડ
  18. 1 ટપકું પિંક ફૂડ કલર

સૂચનાઓ

  1. પહેલી લેયર ની સામગ્રી મિક્સ કરી મિક્સરમાં પીસી લો, પછી સરવિંગ ગ્લાસ માં નાખી ફ્રીઝ માં ઠંડુ કરો
  2. બીજી લેયર ની સામગ્રી મિક્સ કરી મિક્સરમાં પીસી લો, પછી પહેલી લેયર પર ધીરે થી નાખી ફ્રીઝ માં ઠંડુ કરો
  3. ત્રીજી લેયર ની સામગ્રી મિક્સ કરી મિક્સરમાં પીસી લો, પછી બીજી લેયર પર ધીરે થી નાખી ફ્રીઝ માં ઠંડુ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર