હોમ પેજ / રેસિપી / દુધી કબાબ

Photo of Dudhi kabab by vaishali nandola at BetterButter
612
3
0.0(0)
0

દુધી કબાબ

Jan-10-2019
vaishali nandola
25 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દુધી કબાબ રેસીપી વિશે

આ રેસીપીમા દુધી,ફ્લાવર ,વટાણા નો ઉપયોગ કર્યો છે.જેને તમે બનાવીને ફ્રીજમા મુકી શકો છો.સવૅ કરતી વખતે તળી લેવા.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 1/2 કપ દુધી છીણેલી (દબાવી પાણી કાઢી લેવુ)
  2. 1 કપ વટાણા (અધકચરા પીસેલા)
  3. 1 કપ ફ્લાવર છીણેલુ
  4. 3 બાફેલા બટેટા
  5. 1 ચમચી પીસેલા આદુ મરચા
  6. 1/2 ચમચી આમચુર પાઉડર
  7. 1/2 ચમચી ગરમ મસાલો
  8. સ્વાદ મુજબ મીઠુ
  9. થોડી સાકર
  10. 1 ચમચી તેલ
  11. ,જીરુ , હિંગ વઘાર માટે
  12. 1/2 કપ બ્રેડ ક્રમ્સ
  13. કોથમીર
  14. સ્લરી માટે
  15. 4 ચમચી કોનૅ ફ્લોર
  16. પાણી
  17. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. પૅનમા તેલ લઈ જીરુ અને હિંગનો વઘાર કરો
  2. વટાણા નાખી સાતળો
  3. પાણી બળે પછી દુધી , ફ્લાવર નાખી સાતળવુ
  4. કોરુ થવા આવે ત્યારે સ્મેસ કરેલા બટેટા અને બધો મસાલો કરી મીક્સ કરો
  5. ઠંડુ થવા દો
  6. પુરણ મા જરુર મુજબ બ્રેડ ક્રમ્સ નાખી મિક્સ કરી ગોળા વાળી લો
  7. કોનૅ ફ્લોરની સ્લરીમા ડિપ કરી બ્રેડ ક્રમ્સ મા રગદોળી ફ્રીજ મા મુકો
  8. તળીને ગરમા ગરમ સૉસ કે ચટણી સાથે સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર