હોમ પેજ / રેસિપી / ઓટ્સ ગાજર ડિલાઈટ

Photo of Oats carrot delight by Urvashi Belani at BetterButter
594
3
0.0(0)
0

ઓટ્સ ગાજર ડિલાઈટ

Jan-10-2019
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓટ્સ ગાજર ડિલાઈટ રેસીપી વિશે

અહીં ઓટ્સ અને ગાજર થી એક હેલ્થી રેસીપી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 કપ છીણેલું ગાજર
  2. 1/2 કપ ઓટ્સ
  3. 1 કપ દૂધ
  4. 1 ચમચો કાપેલી ખજૂર
  5. 1 ચમચી બદામ ટુકડા
  6. 1 ચમચી કોપરા ના નાના ટુકડા
  7. 1 ચમચી કિસમિસ
  8. 1/4 કપ ખાંડ
  9. 1/4 ચમચી સુઠ પાવડર
  10. 1/4 ચમચી તજ પાવડર

સૂચનાઓ

  1. દૂધ માં ખજૂર નાખી ઉકાળો, જ્યારે ખજૂર નરમ થાય ત્યારે તેમાં ગાજર નાખી ધીમી આચ પર પકાવો
  2. હવે તેમાં ઓટ્સ અને બાકી ની સામગ્રી નાખી મિક્સ કરી ધીમી આંચ પર રાખો
  3. જ્યારે મિશ્રણ ગાઢું થાય ત્યારે તેને ગ્રીસ કરેલી વાટકી માં નાખી દબાવી ને સેટ કરો
  4. ઠંડુ થાય ત્યારે સર્વિગ પ્લેટ માં વાટકી ને ઊંધું કરી લઈ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર