BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચિઝી પાસ્તા મફીન્સ

Photo of Cheesy pasta muffins by Urvashi Belani at BetterButter
0
4
0(0)
0

ચિઝી પાસ્તા મફીન્સ

Jan-10-2019
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચિઝી પાસ્તા મફીન્સ રેસીપી વિશે

આ રેસીપી માં બાફેલા પાસ્તા ને વ્હાઇટ સોસ અને રેડ ગ્રેવી સાથે ચિઝી પાસ્તા મફીન્સ બનાવી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ઇટાલિયન
  • બેકિંગ
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ બાફેલા પાસ્તા
  2. 1/2 કપ છીણેલું ચીઝ
  3. વ્હાઇટ સોસ માટે
  4. 2 ચમચી બટર
  5. 2 ચમચી મેંદો
  6. 1 કપ દૂધ
  7. 2 ચમચી છીણેલું ચીઝ
  8. 1/4 ચમચી કાળી મરી પાવડર
  9. સ્વાદાનુસાર નમક
  10. રેડ ગ્રેવી માટે
  11. 2 ચમચા બટર
  12. 1 બારીક કાપેલી ડુંગળી
  13. 1/2 બારીક કાપેલું શિમલા મિર્ચ
  14. 4 બાફેલા ટામેટા ની પ્યોરી
  15. 2 ચમચી ટામેટા સોસ
  16. સ્વાદાનુસાર નમક
  17. 1 ચમચી ખાંડ
  18. 1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  19. 1/2 ચમચી ઓરિગેનો

સૂચનાઓ

  1. વ્હાઇટ સોસ બનાવવા માટે બટર ગરમ કરી તેમાં મેંદો નાખી સાંતળો, હવે તેમાં ધીરે થી દૂધ નાખી બરાબર હલાવો
  2. હવે તેમાં નમક, કાળી મરી અને ચીઝ નાખી મિક્સ કરો
  3. રેડ ગ્રેવી માટે બટર ગરમ કરી તેમાં ડુંગળી સાંતળો, પછી શિમલા મિર્ચ નાખી સાંતળો
  4. હવે ટામેટા પેસ્ટ અને બાકી ની સામગ્રી નાખી મિક્સ કરી ધીમી આચ પર મિનિટ રાખો
  5. કપકેક મોલ્ડ માં પાસ્તા ને લાંબું લાબું જમાવો, હવે વ્હાઇટ સોસ ને પાઈપીન બેગ માં નાખી બધા પાસ્તા ની અંદર નાખો
  6. હવે તેના પર રેડ સોસ અને ચીઝ નાખો
  7. 10 ડિગ્રી પર 10 થી 15 મિનિટ માટે બેક કરો અને સોસ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર