હોમ પેજ / રેસિપી / ઓરેંજ પુડીન્ગ

Photo of Orange puding by Hetal Sevalia at BetterButter
320
5
0.0(0)
0

ઓરેંજ પુડીન્ગ

Jan-10-2019
Hetal Sevalia
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓરેંજ પુડીન્ગ રેસીપી વિશે

બીસ્કીટસ ના ઉપયોગ થી બનતું ઈઝી ડેઝર્ટ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. 2 કપ ઓરેંજ જયુસ
  2. 1 ટેબલ સ્પૂન સુગર
  3. 2 ટેબલ સ્પૂન કસ્ટડૅ પાવડર
  4. 1 મોટું પેકેટ પારલેજી
  5. 1/2 કપ વ્હીપડ ક્રીમ
  6. 1/2 કપ દૂધ
  7. ચેરી સજાવટ માટે
  8. કેરેમલ સીરપ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ઓરેંજ જયુસ માં સુગર, કસ્ટડૅ પાવડર ઉમેરો અને ગેસ પર મૂકો. થીક થાય ત્યાં સુધી કૂક કરો.મિડીયમ થીકનેસ રાખો.રૂમ ટેમ્પરેચર પર લાવો.
  2. એક બેકિંગ ડીશ લઈ તેમાં દૂધ માં બોળીને એક પછી એક બિસ્કીટ ગોઠવો.તેના પર થોડું ઓરેન્જ કસ્ટડૅ પાથરો.
  3. હવે ફરીથી દૂધમાં બોળીને બિસ્કીટ ગોઠવો.અને કસ્ટડૅ પાથરો.
  4. એક વખત ફરી થી આ સ્ટેપ કરો.
  5. હવે તેના પર વ્હીપડ ક્રીમ લગાવો.
  6. થોડું કેરેમલ સીરપ રેડો.ચેરી મૂકી દો.
  7. ફ્રીજમાં કલાક માટે મૂકી સેટ કરો.
  8. કટ કરી ઠંડુ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર