હોમ પેજ / રેસિપી / મેયોનીઝ ફ્રુટ સેન્ડવીચ

Photo of Mayyonise fruit sandwich by Aachal Jadeja at BetterButter
591
3
0.0(0)
0

મેયોનીઝ ફ્રુટ સેન્ડવીચ

Jan-10-2019
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેયોનીઝ ફ્રુટ સેન્ડવીચ રેસીપી વિશે

બાળકો ની પાર્ટી માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ગુજરાત
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. બ્રેડ સ્લાઈડ ૭-૮
  2. સફેદ મેયોનીઝ ૧/૨ કપ
  3. સ્ટોબેરી ૩-૪
  4. કાળી દ્રાક્ષ ,૭-૮

સૂચનાઓ

  1. બ્રેડ પર મેયોનીઝ લગાવી દો
  2. સ્ટોબેરી અને કાળી દ્રાક્ષ ના કટકા કરી લો
  3. મેયોનીઝ પર લગાવી દો
  4. તેના પર મેયોનીઝ લગાવી બીજી બ્રેડ લગાવી દો
  5. તે ના પર દ્વાકશ અને સ્ટોબેરી લગાવી ગારનિશ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર