હોમ પેજ / રેસિપી / ફ્રાઈડ પોટેટો

Photo of Fried potato by Aachal Jadeja at BetterButter
199
3
0.0(0)
0

ફ્રાઈડ પોટેટો

Jan-10-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રાઈડ પોટેટો રેસીપી વિશે

પાર્ટી રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. બટેટા ૨
  2. બટર ૨ ચમચી
  3. મરી પાઉડર ૧ ચમચી
  4. મીઠું સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

  1. બટેટા ની છાલ ઉતારી લો
  2. કટકા કરી લો
  3. કડાઈમાં બટર મુકી બટાટા નાખી ધીમા ગેસ પર ચઢવા દો
  4. ચમચા થી હલાવતા રહો
  5. ૧૦ મિનિટ સુધી ચઢવા દો
  6. મરી ,મીઠું નાંખી મિક્સ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર