હોમ પેજ / રેસિપી / વેજે મોમોસ

Photo of Fried veg momos by Anita Rajai at BetterButter
596
3
0.0(0)
0

વેજે મોમોસ

Jan-10-2019
Anita Rajai
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજે મોમોસ રેસીપી વિશે

સ્વાદ થી ભરપુરુ ,પૌષ્ટિક વેજ મોમોસ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 વાટકી છીણેલું પતાગોભી
  2. 1/2 વાટકી છીણેલું ગાજર
  3. 1 નાના સમારેલા કેપ્સીકમ
  4. 1 ચમચી આદુ લસણ મરચાં પેસ્ટ
  5. 1 ઝીણી સમારેલી ડુંગળી
  6. 1 વાટકી મેંદો
  7. મીઠું
  8. તેલ
  9. 2 ચમચી ચીલી સોંસ
  10. 1 ચમચી સોયા સોંસ
  11. pinch of black paper powder

સૂચનાઓ

  1. મેંદો ના લોટ માં 2 ચમચી તેલ નાખી ને નરમ લોટ બાંધો ,અડધી કલાક માટે ઢાંકી ને રાખો
  2. કડાઈ માં તેલ ગરમ કરીને આદુ,લસણ મરચા ની પેસ્ટ નાંખી 2 મીનીટ સાંતળો ત્યાર બાધ તેમાં ડુંગળી નાંખી 2 મિનિટ સાંતળી ને બધા શાકભાજી ઉમેરો અને મીઠું નાખી 2 મીનીટ સાંતળો ત્યાર બાદ તેમાં સોંસ નાખી સારી રીતે મિક્સ કરો
  3. નાના લુઆ લયી ને પુરી જેટલું વણોવી
  4. ત્યારબાદ તેમાં મિક્સ કરેલું mixture નાખી,મોમોસ નું આકાર આપી દયો
  5. કડાઈ માં તેલ ગરમ કરી ને મોમોસ તળી લ્યો અને ત્યાર છે આપણા મોમોસ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર