હોમ પેજ / રેસિપી / આઈસ્ક્રીમ પકોડા

Photo of Ice cream pakoras by Solanki Minaxi at BetterButter
760
5
0.0(0)
0

આઈસ્ક્રીમ પકોડા

Jan-10-2019
Solanki Minaxi
10 મિનિટ
તૈયારી નો સમય
4 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આઈસ્ક્રીમ પકોડા રેસીપી વિશે

અંદર થી ઠંડી અને બહાર થી ગરમાગરમ અને ક્રીસ્પી જેને ખાવાનો આનંદ જ કંઇ ક અલગ અને નવો છે

રેસીપી ટૈગ

  • આસાન
  • ફ્રીઝ કરવું
  • તળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. વેનિલા આઈસ્ક્રીમ જરૂર મુજબ
  2. ૬ બ્રેડ
  3. ૨ ટેબલસ્પૂન મેંદો
  4. ૨ ટેબલસ્પૂન કોર્ન ફ્લોર
  5. ૧ કપ કોર્ન ફલેકસ નો ભૂકો
  6. તળવા માટે તેલ
  7. ચોકલેટ સીરપ પીરસવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ વેનિલા આઈસ્ક્રીમ ના ગોળા વાળી લો
  2. ૧ દીવસ ફ્રીજર માં રાખો
  3. બ્રેડ ની કીનારી કાઢી પાણી બોળી હાથ થી દબાવી પાણી કાઢી લો
  4. તેને આઈસ્ક્રીમ ના ગોળા ઉપર કવર કરી લો
  5. ત્યારબાદ કોર્ન ફ્લોર અને મેંદા નું પાણી નાખી ખીરું બનાવી લો
  6. તેમાં બ્રેડ લગાવેલ ગોળા ને રગદોળી લો
  7. હવે તેને કોર્ન ફ્લેકસ ના ભૂકા માં બરાબર રગદોળી લો અને ૧ દીવસ ફ્રીજર માં રાખો
  8. હવે આ આઈસ્ક્રીમ ના ગોળા ને ગરમ તેલમાં ૧ મિનિટ તળી લો
  9. ગરમાગરમ તળેલા કાજુ અને ચોકલેટ સિરપ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર