હોમ પેજ / રેસિપી / રોસ્ટેડ આલમન્ડ કોફી

Photo of Rosted almond coffee by Solanki Minaxi at BetterButter
400
4
0.0(0)
0

રોસ્ટેડ આલમન્ડ કોફી

Jan-10-2019
Solanki Minaxi
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોસ્ટેડ આલમન્ડ કોફી રેસીપી વિશે

ટેસ્ટી

રેસીપી ટૈગ

  • આસાન
  • પીસવું
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨૦૦ મિલી દૂધ
  2. ૨ થી ૩ સ્કૂપ થોડોક ઓગળેલો વેનિલા આઈસ્ક્રીમ
  3. ૧૫ થી ૨૦ નંગ બદામ
  4. ૨ ટેબલસ્પૂન ખાંડ
  5. ૨ બરફ ના ટુકડા
  6. ૨ ટેબલસ્પૂન કોફી

સૂચનાઓ

  1. થોડુંક પાણી ઉકાળવું તેમાં કોફી નાખી ને ઓગાળી લેવી
  2. બદામ ને ૧ કે ૨ મિનિટ માઈક્રો માં શેકી લેવી અથવા બદામ ફાટી જાય ત્યાં સુધી
  3. જાર માં બદામ અને ખાંડ ને અધકચરા વાટી લો
  4. પછી તેમાં કોફી નું મિશ્રણ નાખી,દુધ,થોડોક આઈસ્ક્રીમ અને બરફ ના ટુકડા નાખી ક્રશ કરવુ
  5. ગ્લાસ માં પહેલા થોડોક ઓગાળી ગયેલો આઈસ્ક્રીમ નું લેયર કરવું
  6. ઉપર ક્રશ કરેલું કોફી નું મિશ્રણ રેડવું
  7. ઠંડી ઠંડી કોફી ખૂબ જ સરસ લાગે છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર