હોમ પેજ / રેસિપી / ઇનસટન્ટ પિઝા

Photo of Instant pizza by Aachal Jadeja at BetterButter
309
3
0.0(0)
0

ઇનસટન્ટ પિઝા

Jan-10-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇનસટન્ટ પિઝા રેસીપી વિશે

બાળકો ની પાર્ટી માં ઝટપટ બનાવી શકાય તેવી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ગુજરાત
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. કોબીજ ૧/૨ કપ
  2. ડુંગળી ૧/૨ કપ
  3. ટમેટાં ૧/૨ કપ
  4. કેપ્સિકમ ૧/૨ કપ
  5. પિઝા સોસ ૧ કપ
  6. ચીઝ ૪-૫ કયુબ
  7. બટર
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ટમેટાં સોસ
  10. પિઝા બેસ ૫-૬

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બધા શાકભાજી જીણા સુધારી લો
  2. મિક્સ કરી મીઠું નાખો
  3. પિઝા બેસ ,ને તવા પર બટર લગાવી બન્ને બાજુ શેકી લો
  4. પિઝા બેસ પર પિઝા સોસ લગાવી દો
  5. ચિઝ ખમણી ને નાખો
  6. શાકભાજી બધા પાથરી દો
  7. ચિઝ ખમણો ,
  8. ઢાકણ ઢાંકી ધીમે ગેસે ચઢવા દો
  9. તૈયાર છે પિઝા
  10. ટમેટાં સોસ લગાવી સવ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર