હોમ પેજ / રેસિપી / ચોકલેટ હેઝલનટ કેરેમલ મૂસ ઈન જાર

Photo of Chocolate hazelnut Caramel Mousse in jar by Leena Sangoi at BetterButter
30
2
0.0(0)
0

ચોકલેટ હેઝલનટ કેરેમલ મૂસ ઈન જાર

Jan-10-2019
Leena Sangoi
10 મિનિટ
તૈયારી નો સમય
240 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ હેઝલનટ કેરેમલ મૂસ ઈન જાર રેસીપી વિશે

ફ્રેન્ચ પ્રાદેશિક રાંધણકળા તેની અત્યંત વિવિધતા અને શૈલી દ્વારા વર્ગીકૃત થયેલ છે. પરંપરાગત રીતે, ફ્રાંસના દરેક પ્રદેશમાં તેની પોતાની વિશિષ્ટ રાંધણકળા હોય છે.મૂસ એક ફ્રેન્ચ ડેઝર્ટ છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ડીનર પાર્ટી
 • ફ્રેંચ
 • ઠંડુ કરવું
 • ડેઝર્ટ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

 1. ડાર્ક ચોકલેટ ૧૭૫ ગ્રામ
 2. હેઝલનટ ૧૫ -૧૮
 3. કાસ્ટર ખાંડ ૧/૨ કપ
 4. ડાર્ક ચોકલેટ સ્પોન્જ કેક ૨૫૦ ગ્રામ
 5. ચોકોલેટ હેઝલનટ પેસ્ટ  ૧-૨ ટેબલસ્પૂન
 6. જરૂર મુજબ  whipped ક્રીમ
 7. સફેદ ચોકલેટ ગાર્નિશિગ માટે
 8. તાજું ક્રીમ ૧ કપ
 9. ચોકલેટ નટસ ગાર્નિશ માટે

સૂચનાઓ

 1. કેકને જાર ની સાઈઝ નું રાઉન્ડમાં કાપી લો.
 2. ૧૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટને કાપી નાખો અને બાઉલમાં મૂકો.
 3. નોન-સ્ટીક પેનમાં ૧/૨ કપ ક્રીમ ગરમ કરી અને બોઇલ લાવો.
 4. અન્ય નોન-સ્ટીક પેનમાં કેસ્ટર ખાંડ ગરમ કરી અને કારામેલિઝ થયા સુધી કુક કરો.
 5. ચોકલેટમાં ગરમ ​​ક્રીમ ઉમેરો અને સારી રીતે મિકસ કરો.
 6. બાકીના ક્રીમને સમાન પેન માં ઉમેરો અને ઉકાળો. 
 7. તેને કેરેમલ સોસ માં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો. 
 8. એક બાઉલમાં સ્થાનાંતરિત કરો અને ઓરડાના તાપમાને ઠંડુ કરો.
 9. ચોકલેટ-ક્રીમ મિશ્રણ માં હેઝલનટ-ચોકલેટ પેસ્ટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
 10. whipped ક્રીમ ઉમેરો અને સારી રીતે ફોલ્ડ કરો.
 11. કારમેલ સોસમાં ક્રીમ ઉમેરો અને સારી રીતે ફોલ્ડ કરો. વધુ whipped ક્રીમ ઉમેરો અને સારી રીતે મિકસ કરો.
 12. હેઝલનટ બારીક સમારી નાખો.
 13. કારમેલ મોસે અને ચોકોલેટ-હેઝલનટ mousse મિશ્રણને ભિન્ન ભિન્ન પાઇપિંગ બેગમાં ભરો.
 14. એક જાર માં કેક નાખો.
 15. કેક ઉપલ કારમેલ મૌસના સ્તરને પાઇપ કરો અને ચમચીથી સપાટીને સ્તર આપો.
 16. હેઝલનટ્સ ઉપર ફેલાવો .
 17. ચોકલેટ હેઝલનટ મૂસ કેરેમલ મૂસ પર ફેલાવી ચમચીથી સપાટીને સ્તર આપો.
 18. ઉપર વાઈટ ચોકલેટ ફલેકસ, ચોકલેટ નટસ નાખી ફ્રિજ માં સેટ કરવા મૂકો.
 19. ઠંડુ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર