Photo of Hariyali pavbhaji by Rimjhim Agarwal at BetterButter
406
3
0.0(0)
0

Hariyali pavbhaji

Jan-10-2019
Rimjhim Agarwal
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • મહારાષ્ટ્ર
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 બટાકા મોટા ટુકડા માં કાપેલા
  2. 1 કપ ફ્લાવર મોટા ટુકડા માં કાપેલા
  3. 1 કપ લીલા વટાણા
  4. ળેઢ કપ પાલક ની પ્યૂરી
  5. 1 કેપ્સીકમ ઝીણું સુધારેલી
  6. 2 લીલા ટામેટા ઝીણું સુધરેલા
  7. 1 કપ લીલી ડુંગળી નાં પત્તા ઝીણા સુધરેલા
  8. 2 ડુંગળી જીની કાપેલી
  9. ળેઢ ચમચી આદુ-લસણની પેસ્ટ
  10. 1 કપ પાની
  11. 2 ચમચી ઘી
  12. 4 ચમચી બટર
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. 2 ચમચી પાવભાજી મસાલા
  15. 1/4 ચમચી હળદર પાવડર
  16. 1/2 ચમચી લાલ મરચનુ પાવડર
  17. 1 મોટા લીંબુ નાં રસ
  18. 8 પાવ
  19. લીંબુ અને ડુંગળી નાં ટુકડા

સૂચનાઓ

  1. બટાકા,ફ્લાવર,વટાણા,કેપ્સીકમ,હળદર અને મીઠું ને કૂકર માં નાંખો
  2. પાની નાંખીને 2-3 સિટી આવ્યાં સુધી ઉકાળો
  3. કૂકર ખોલીને ભાજી ને મેશર થી મસળો
  4. કઢાઈ માં ઘી ગરમ કરીને ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ નાંખીને 3-4 મિનટ ભૂનો
  5. ટામેટા નાંખીને ભૂનો
  6. લીલી ડુંગળી નાંખીને 2-3 મિનટ ભૂનો
  7. મેશર થી રાંધી લો
  8. પાવભાજી મસાલા,લાલ મરચા ની પાવડર અને પાલક ની પ્યૂરી નાંખીને પકાવો
  9. ઉકાળેલું ભાજી નાંખીને સારી રીતે પકાવો
  10. લીંબુ નો રસ અને બટર નાખીને ગેસ બંદ કરી ડો
  11. પાવ ને બીચ થી કાંપીને બટર સાથે પેન માં બંને તરફ થી શેકો
  12. હરિયાળી પાવભાજી લીંબુ અને ડુંગળી નાં ટુકડા સાથે પરસ્વો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર