હોમ પેજ / રેસિપી / રવા સિગાર

Photo of Rava sigar by vaishali nandola at BetterButter
531
2
0.0(0)
0

રવા સિગાર

Jan-10-2019
vaishali nandola
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવા સિગાર રેસીપી વિશે

ગાજર, વટાણા ,પાલક ના મિશ્રણથી બનેલી આ સિગાર હેલ્ધી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 વાટકો શેકેલો રવો
  2. 1 ગાજર ખમણેલુ
  3. 1/2 કપ વટાણા
  4. 4 ચમચી પાલક ની પ્યોરી
  5. 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  6. 1 ચમચી લીંબુનો રસ
  7. 1/2 ચમચી સાકર
  8. સ્વાદ મુજબ મીઠુ
  9. કોથમીર
  10. સૉસ
  11. 1 ચમચી તેલ
  12. વઘાર માટે જીરુ,હિંગ
  13. શેલો ફ્રાય કરવા તેલ

સૂચનાઓ

  1. પૅનમા તેલ ગરમ કરી જીરુ , હિંગ થી વઘાર કરો
  2. કાંદા સાતળો
  3. ગાજર,વટાણા નાખી ચઢવા દો
  4. મસાલા કરી પાલકની પ્યોરી નાખો
  5. રવો અને પાણી નાખી મિક્સ કરો
  6. સતત હલાવો
  7. કોથમીર નાખી મિક્સ કરો
  8. ઘટ્ટ થાય પછી તેને ઠંડુ થવા દો
  9. મીશ્રણ ના નાના ગોળા લઈ શેપ આપો
  10. શેલો ફ્રાય કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર