હોમ પેજ / રેસિપી / ચાઇનીજ કચોરી

Photo of Chinese kachori by Sangita Jalavadiya at BetterButter
703
1
0.0(0)
0

ચાઇનીજ કચોરી

Jan-10-2019
Sangita Jalavadiya
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાઇનીજ કચોરી રેસીપી વિશે

હેલધી અને ખાવા મા ટેસટી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ચાઇનીઝ
  • પેન ફ્રાય
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. તેલ ૧ ચમચો
  2. લીલુ લસણ ૧ચમચો
  3. આદુ લસણની પેસ્ટ૧ ચમચી
  4. કાદા કાપેલા ૧ચમચી
  5. કૃસ કરેલા લીલા વટાણા ૧બાઉલ
  6. છીણેલા ગાજર ૨ ચમચા
  7. બાફેલા અને છીણેલા બટાકા ૨નંગ
  8. લાલમરચી પાવડર ૧/૨ ચમચી
  9. પીચ હલદર
  10. ધાણાજીરુ પાવડર ૧/૨ચમચી
  11. સેઝવાન ચટણી ૨ચમચી
  12. મીઠુ સ્વાદ પૃમાણે
  13. લીલી કોથમીર ૨ચમચા
  14. મૈદા ની સ્લરી કોટ કરવા
  15. વરમેસલી સેવ રગદોલવા
  16. તેલ તલવા માટે

સૂચનાઓ

  1. એક કડાઇ મા તેલ ગરમ કરી લીલુ લસણ,આદુમરચાની પેસ્ટ કાદા નાખી સાતલો.
  2. પછી લીલા વટાણા ગાજર,બટાકા નાખી ૫ મીનીટ ચડવા દો
  3. લાલમરચીપાવડર,હલદર,ધાણાજુરુ,સેઝવાનચટણી,મીઠુ નાખી ૨મિનીટ ચડવા દો.
  4. એક બાઉલ મા કાઢી કોથમીર નાખી ઠંડુ થવાદો.
  5. તેમાથી ગોલ ગોલ ગોલા વાલી મૈદા મા કોટ કરી સેવ મા રગદોલો
  6. તેલ મા તલી લો .ગુલાબી રંગ ના

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર