હોમ પેજ / રેસિપી / મેથી ના ગાંઠિયા

Photo of Methi ganthiya.. by Kavi Nidhida at BetterButter
436
9
0.0(0)
0

મેથી ના ગાંઠિયા

Jan-11-2019
Kavi Nidhida
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ના ગાંઠિયા રેસીપી વિશે

શિયાળામાં શાકભાજી બહુ આવે, એમાં પણ વિવિધ ભાજીઓ, તો આજે મેથીનીભજી ના ગાંઠિયા બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક ઝૂડી મેથીના પાન
  2. 2 કપ ચણાનો લોટ
  3. 1 ટી સ્પૂન વાટેલું લીલું લસણ
  4. મીઠું અથવા સંચળ
  5. ચપટી અજમો
  6. 1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  7. ગમતા હોય તો થોડા ફૂદીનાના પાન
  8. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. મેથીના અને ફૂદીનાના પાન ને થોડું પાણી નાખી મિક્સીમાં પ્યુરી બનાવી લો,
  2. એક વાસણમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું, મેથી ની પ્યુરી અને બાકી મસાલા નાખી લોટ બાંધી લો,
  3. સેવ પાડવાના સંચા માં ગાંઠિયાની જાળી રાખી લોટ ભરીલો,
  4. ગરમ તેલ માં સંચાથી ગાંઠિયા પાડી તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર