હોમ પેજ / રેસિપી / મેથીના તળેલા મુઠીયા

Photo of Methi fried muthiya by Kavi Nidhida at BetterButter
462
9
0.0(0)
0

મેથીના તળેલા મુઠીયા

Jan-11-2019
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથીના તળેલા મુઠીયા રેસીપી વિશે

વધુ એક વાર મેથી ની ડીશ, જાણીતી તો છે જ પણ થોડો ટ્વીસ્ટ.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 ઝૂડી મેથીના પાન
  2. ચણાનો, ચોખાનો, ઘઉંનો, જુવારનો બધા લોટ ½ કપ
  3. ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ,
  4. 1 ટી સ્પૂન લસણની પેસ્ટ
  5. મીઠું, હળદર,
  6. ટી સ્પૂન ખાંડ
  7. 2 ટેબલ સ્પૂન તેલ મોણ માટે
  8. 3 ટેબલ સ્પૂન દહીં
  9. જરૂરી પાણી.

સૂચનાઓ

  1. એક વાસણમાં બધા લોટ, મોણ, મેથી અને બધા મસાલા નાખી મિક્સ કરો,
  2. દહીં અને પાણી ની મદદ થી નરમ લોટ બાંધી લો,
  3. નાના મુઠીયા વાળી, ગરમ તેલ માં મધ્યમ આંચ પર કથ્થાઈ રંગ ના તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર