હોમ પેજ / રેસિપી / મેથીની પૂરી

Photo of Methi poori by Kavi Nidhida at BetterButter
359
8
0.0(0)
0

મેથીની પૂરી

Jan-11-2019
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથીની પૂરી રેસીપી વિશે

મેથી ની ભાજી ની ઘઉંના લોટની પૂરી

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 ઝૂડી મેથીના પાન,
  2. 2½ કપ ઘઉંનો લોટ,
  3. 1 ટેબલ સ્પૂન લાલ મરચું,
  4. હળદર, મીઠું,
  5. ચપટી અજમો,
  6. ટેબલ સ્પૂન તેલ મોણ માટે,
  7. 1 ટેબલ સ્પૂન તલ,
  8. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. એક વાસણમાં લોટ, મેથી, મોણ અને બધા મસાલા નાખી ને કઠણ લોટ બાંધવો,
  2. નાના લુવા લઈ પૂરી વણી ગરમ તેલ માં મધ્યમ થી ધીમા તપે તળી લેવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર