હોમ પેજ / રેસિપી / ગાજર નો હલવો

Photo of Carrot halwa by Bansi chavda at BetterButter
714
6
0.0(0)
0

ગાજર નો હલવો

Jan-11-2019
Bansi chavda
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર નો હલવો રેસીપી વિશે

શિયાળા ની સીઝન હોય તૌ ગાજર નો હલવો અચુક બને જ.

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારતીય
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

  1. 2 કિલો ગાજર
  2. 250 ગ્રામ ખાંડ
  3. 300 ગ્રામ મીઠો માવો
  4. 200 ગ્રામ ઘી
  5. 1 વાડકી કાજુ બદામ નાં ટુકડા
  6. 1/2 વાડકી કિશમિસ
  7. 2 ચમચી એલચી પાવડર

સૂચનાઓ

  1. ગાજર ને ખમણી વડેે ખમણી લેવા..કડાઈ મા 150 ગ્રામ ઘી મુકી ગાજર નાં ખમણ ને ઉમેરવું પછી એમા ખાંડ મિક્સ કરવી..ખાંડ મિક્સ કરી સતત હલાવતા રહેવું જ્યારે ગાજર બિલકુલ ચઢી જાય અને મિશ્રણ લચકા પડતું થાય જાય ત્યાં સુધી હલાવતા રહેવુ.
  2. બીજી કડાઈ માબાકી રહેલ ઘી મા કાજુ બદામ કિશમિસ સાંતળી ને કાઢી લેવા
  3. હવે ગાજર અને ખાંડ નું મિશ્રણ લચ કા પડતું થય ગયુ હોય એમા માવો અને એલચી નો ભૂકો મિક્સ કરવો ઉપર થિ કાજુ બદામ અને ઘી ઉમેરી હલાવી ને સરખું મિક્સ કરવું.તૈયાર છે ગાજર નો હલવો... ગરમ ગરમ પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર