હોમ પેજ / રેસિપી / તુવેર લીલવા નું શાક

Photo of Tuver lilwa nu shaak by Kamal Thakkar at BetterButter
1440
7
0.0(0)
0

તુવેર લીલવા નું શાક

Jan-11-2019
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તુવેર લીલવા નું શાક રેસીપી વિશે

આ શિયાળા માં ખાસ બનતું શાક છે જ્યારે લીલી તુવેર મળતી હોય છે.પ્રોટીન થઈ ભરપૂર શાક.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. તુવેર ના દાણા ૧ કપ
  2. લીલું લસણ ૫૦ ગ્રામ
  3. લીલા મરચા ૨
  4. આદુ ૧ ઇંચ
  5. કોથમીર ૧/૨ કપ
  6. સીંગદાણા ૧ મોટી ચમચી
  7. તલ ૧ મોટી ચમચી
  8. કોપરા નું છીણ ૧ મોટી ચમચી
  9. તેલ ૨ ચમચી
  10. અજમો ૧ નાની ચમચી
  11. હળદર ૧/૨ નાની ચમચી
  12. ધાણા જીરું ૧ ચમચી
  13. લીંબુ નો રસ ૧ નાની ચમચી
  14. ખાંડ ૧ નાની ચમચી

સૂચનાઓ

  1. તુવેર ના દાણા ને ધોઈને ૨ ચમચી પાણી ઉમેરીને માઇક્રોવેવ માં ૫ મિનિટ બાફી લેવા.
  2. મિક્સર માં આદુ,મરચા, લીલું લસણ ,કોથમીર બધું પીસી લેવું.પાણી બિલકુલ નાંખવુ નઈ.
  3. એક પેન માં સીંગદાણા, તલ ને કોપરા નું કીસ સેકી લેવું.આને પણ મિક્સર માં પીસી લેવું.
  4. પેન માં બે ચમચી તેલ ગરમ કરવુ.
  5. અજમો ને હિંગ ઉમેરો.
  6. લીલી પેસ્ટ ઉમેરીને ૩-૪ મિનિટ સાંતળો.
  7. પછી સીંગદાણા,તલ ને કોપરા નો પાવડર ઉમેરો.એક મિનિટ હાજી સાંતળો.
  8. હવે તુવેર ના દાણા ઉમેરો.
  9. મીઠું,હળદર,ધાણા જીરું ઉમેરો.એક કપ પાણી પણ ઉમેરો.
  10. ઢાંકીને ૫ મિનિટ ચડવા દો.પછી લીંબુ નો રસ ને ખાંડ ઉમેરીને એક મિનિટ થવા દો.
  11. છેલ્લે કોથમીર ભભરાવિને ગેસ બંદ કરી દો.ગરમ ગરમ તુવેર લીલવા નું શાક રોટલી પરોઠા અથવા બ્રેડ જોડે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર