હોમ પેજ / રેસિપી / Crispy Lilva's kachori

Photo of Crispy Lilva's kachori by Dipika Ranapara at BetterButter
423
10
0.0(1)
0

Crispy Lilva's kachori

Jan-12-2019
Dipika Ranapara
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • સ્ટર ફ્રાય
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. * ખસ્તા પડ માટેની સામગ્રી:4 કપ મેંદો
  2. 1કપ ચોખા નો લોટ
  3. 1ટી સ્પૂન અજમો
  4. 1ટી સ્પૂન મીઠું
  5. 1/2 કપ ઘી
  6. ઠંડું પાણી જરૂર મુજબ
  7. સટ્ફીંગ ની સામગ્રી:
  8. 2કપ તૂવેર ના દાણા
  9. 2 કપ લીલા વટાણા
  10. 3નંગ બટાકા બાફેલા
  11. 1ટી સ્પૂન ગરમ મસાલો
  12. 10 નંગ લીલા મરચાં
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. 1ટી સ્પૂન ખાંડ
  15. 1ટી સ્પૂન લીંબુ નો રસ
  16. 1 સેમી આદૂ
  17. 1/2 કપ કોથમીર
  18. 2ટેબલ સ્પૂન તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણમાં મેંદો અને ચોખા નો લોટ ઉમેરી હલાવો મીઠું, અજમો અને ઘી નાખી હલાવો અને ઠંડા પાણી થી પૂરી જેવો લોટ બાંધવો.
  2. હવે તુવેર ધાણાજીરુ, વટાણા, લીલા મરચા, આદૂ ને મીક્ષ્ચર મા વાટી લો.
  3. કડાઈ મા તેલ ગરમ કરી તેમાં ચપટી હીંગ નાખી વાટેલું લીલવા નુ મીશ્રણ નાખી સાંતળો. મીઠું, ગરમ મસાલો, ખાંડ, લીંબુ નો રસ નાખી સાંતળો.
  4. છેલ્લે બાફેલા બટાકા ને મસળી ને નાંખી હલાવો. ગેસ બંધ કરી દો ઠંડું થવા દો.
  5. લોટ ની નાની પૂરી બનાવી લીલવા નુ મીશ્રણ વચ્ચે મૂકી છેડા ભેગા કરી ગોળ કચોરી બનાવી લો.
  6. આ રીતે બધી કચોરી બનાવી ગરમ તેલ મા બદામી કલર ની તળી લો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Mayuri Vora
Jan-12-2019
Mayuri Vora   Jan-12-2019

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર