હોમ પેજ / રેસિપી / કેસરિયા ફિરની

Photo of Kesriya Firni by Bansi chavda at BetterButter
11
10
0.0(0)
0

કેસરિયા ફિરની

Jan-12-2019
Bansi chavda
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસરિયા ફિરની રેસીપી વિશે

આ ઍક ડેઝર્ટ છે જે ખીર ને મળતું આવે છે.મે ગાજર નો ઉપયોગ કર્યો છે જેનો રંગ કેસરી હોય માટે નામ કેસરિયા ફિરની એવું આપ્યું.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • તહેવાર
 • ભારતીય
 • ધીમે ધીમે ઉકાળવું
 • ઉકાળવું
 • ડેઝર્ટ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

 1. 4 કપ દૂધ
 2. 4 ચમચી ખાંડ
 3. 1 વાડકી ગાજર નું ખમણ (2ગાજર)
 4. 3 ચમચી બાસમતી ચોખા
 5. 1 ચમચી માવો
 6. 1/2 ચમચી એલચી પાવડર
 7. 1/2 ચમચી કેસર દૂધ માં પલાળેલું
 8. 2 ચમચી સમારેલ કાજુ બદામ
 9. 2 ચમચી મલાઈ

સૂચનાઓ

 1. બાસમતી ચોખા ને 30 મિનીટ પલાળી રાખવા અને મિક્સર મ દર દરી પેસ્ટ કરવું
 2. ઍક પેન મા દૂધ કેસર અને ખાંડ નાખી ઉકળવા મૂકવું પછી ઍક ઉભરો આવે એટ્લે પી સેલ ચોખા ઉમેરવા અને 5 મિનીટ કૂક કરવું પછી તેમાં ગાજર નું ખમણ અને માવો ઉમેરી 5 મિનીટ પકાવવુ મિશ્રણ ઘાટુ થવા આવે એટ્લે ગેસ પર થિ ઉતારી લેવું.એલચી નો પાવડર અને ડ્રાય ફ્રુટ ઉમેરી હલાવી લેવું.ઉપર થિ મલાઈ નાખી ફ્રિજ મા ઠંડું કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર