હોમ પેજ / રેસિપી / મેથી ના શક્કરપારા

Photo of Methi na shakkarpara by prajapati priyanka at BetterButter
697
7
0.0(0)
0

મેથી ના શક્કરપારા

Jan-12-2019
prajapati priyanka
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ના શક્કરપારા રેસીપી વિશે

હેલ્થી અને સ્નેક ટાઈમ છોટી છોટી ભૂખ માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉં નો લોટ 3 કપ
  2. મેંદો 1.5 કપ
  3. ચણા નો લોટ 2 ટે. સ્પૂન
  4. મેથી 1 કપ
  5. મરી 4-5
  6. તલ 1 ટી. સ્પૂન
  7. જીરું 1 ટી. સ્પૂન
  8. અજમો 1 ટી.સ્પૂન
  9. હળદર 2 ટી. સ્પૂન
  10. મરચું 3 ટી. સ્પૂન
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. ધાણાજીરું 2 ટી. સ્પૂન
  13. તેલ મોણ માટે 3 ટે.સ્પૂન
  14. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. મેથી ને જીણી સમારી લો
  2. ઘઉં નો ચણા નો લોટ અને મેદો ત્રણે મિક્સ કરી તેમાં બધો મસાલો ઉમેરી દો
  3. પછી તેમાં મોણ નાખી ને લોટ ને મસળો
  4. થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધો
  5. લોટ ના મોટા લુઆ કરી વણી લો. પછી શક્કરપારા ની જેમ કાપી લો.
  6. તેલ ગરમ કરી ને તળી લો.
  7. ચા સાથે નમકીન શક્કરપારા ની મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર