હોમ પેજ / રેસિપી / ગાજર નું જ્યુસ

Photo of carrot juice by Hiral Pandya Shukla at BetterButter
521
12
0.0(0)
0

ગાજર નું જ્યુસ

Jan-13-2019
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર નું જ્યુસ રેસીપી વિશે

આ એક પોષ્ટીક ડ્રીંક છે નેચરલ છે જરુર બનાવજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પીસવું
  • ખાદ્ય પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 ગાજર
  2. કટકો બીટ
  3. 1 વાટકી ફુદીના ના પાન
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1 ચમચી લીંબુનો રસ
  6. 1 ચમચી શેકેલ જીરું પાવડર
  7. 2 ગ્લાસ પાણી

સૂચનાઓ

  1. ગાજર છોલી સમારી અને બઘી વસ્તુઓ એક ગ્લાસ પાણી નાખી પીસી લો.
  2. ગાળી લો.
  3. બીટ પીસી ગાળી લેવું.
  4. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર