હોમ પેજ / રેસિપી / આલુ મેથી

Photo of Aloo Methi by Mital Viramgama at BetterButter
577
7
0.0(0)
0

આલુ મેથી

Jan-13-2019
Mital Viramgama
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલુ મેથી રેસીપી વિશે

આલુ મેંથી ખુબજ હેલ્થી અને ટેસ્ટી સબ્જી છે. જે ભાખરી પરોઠા સાથે સારું લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 બટેટા
  2. 2 કપ મેંથી સમારેલી
  3. 1 ટેબલ સ્પૂન લસણ જીણુ સમારેલુ
  4. 1ટી સ્પૂન આદુ ની પેસ્ટ
  5. 1ટી સ્પૂન લીલા મરચાં ની પેસ્ટ
  6. 2ટેબલ સ્પૂન તેલ
  7. રાઇ જીરૂ હીઞવધાર માટે
  8. 1ટી સ્પૂન લીંબુ નો રસ
  9. 1ટી સ્પૂન ખાંડ
  10. નીમક સ્વાદ અનુસાર
  11. 1ટેબલ સ્પૂન લીલાં ધાણા
  12. 1/4 ટી સ્પૂન હળદર

સૂચનાઓ

  1. પહેલાં બટેટા ની છાલ ઉતારી ને મીડીયમ સાઇઝના કાંપી લેવા
  2. હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી લસણ નાખી બટેટા સમારેલા નાખી નીમક અને હળદર નાખી બરાબર મીકસ કરી લો .
  3. હવે ઉપર એક ડીસ મા પાણી મૂકી વરાળે બટેટા ને ચડવા દેવાના
  4. હવે બટેટા ચડી જાય એટલે જીણી સમારેલી મેંથી નાખી આદું મરચાં ની પેસ્ટ નાખી સાંતળવું.
  5. મેથી બરાબર ચડી જાય એટલે લીંબુ નો રસ અને ખાંડ નાખી મીક્સ કરી લીલાં ધાણા ભાજી નાખી મીક્સ કરી લો
  6. હવે તૈયાર છે આલુ મેંથી. ભાખરી,પરોઠા સાથે સર્વ કરો ગરમાગરમ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર