Photo of Chinese carrot by Mayuri Vora at BetterButter
412
6
0.0(1)
0

Chinese carrot

Jan-13-2019
Mayuri Vora
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ચાઇનીઝ
  • સાંતળવું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ગાજર-2
  2. લસણ-10 થી 12 કળી
  3. સોયા સોસ-2 ચમચી
  4. રેડ ચીલી સોસ--2 ચમચી
  5. સોલ્ટ- સ્વાદ મુજબ
  6. મરી પાઉડર-1 ચમચી
  7. લીલી ડુંગળી-1
  8. તેલ-1 ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કડાહી માં તેલ મૂકી લસણ વઘરો
  2. ત્યાર પછી તેમા ગાજર વાઘરી સોફટ થાય ત્યા સુધી હલાવતા રહો
  3. હવે તેમાં સોલ્ટ અને મરી પાઉડર ઉમેરી હલવો
  4. ત્યાર પછી તેમા સોયા સોસ અને ચીલી સોસ નાખી મિક્સ કરો
  5. લાસ્ટ મા લીલી ડુંગળી નાખી મિક્સ કરો
  6. તૈયાર છે ચાઇનીસ કેરેટ

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Jayshree Nair
Jan-20-2019
Jayshree Nair   Jan-20-2019

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર