હોમ પેજ / રેસિપી / ગાજર પાલક ઢોકલા

Photo of GAJAR PALAK DHOKLA by Asha Shah at BetterButter
330
10
0.0(0)
0

ગાજર પાલક ઢોકલા

Jan-14-2019
Asha Shah
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર પાલક ઢોકલા રેસીપી વિશે

ટેસ્ટી અને જલ્દી બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • ઉકાળવું
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 3નાની વાડકી રવો
  2. 2.2 ગાજર
  3. 3.1/2 જુડી પાલક
  4. 4.ઇનો નો પાઉચ
  5. 5.2 લીલા મરચા
  6. 6.1/2 ચમચી તલ
  7. 7.1/2 ચમચી રાઇ
  8. 8.2 ચમચી તેલ
  9. 9.મીઠું સ્વાદ મુજબ
  10. 10.પાણી
  11. 11.1મોટી વાડકી દહીં

સૂચનાઓ

  1. 1.3 અલગ બાઉલ લઇ એક એક વાડકી રવો લો.
  2. 2.3 બાઉલ મા દહીં મુકી મીશૃ કરી 5 મીનીટ સાઇડ પર મુકો .
  3. 3.2 ગાજર લઇ ધોઇ છોલી ને ગા્ઇન્ડર મા પ્યુરી બનાવી લો
  4. 4.1/2 પાલક ને બરાબર ધોઇ પ્યુરી બનાવી લો
  5. 5.સ્ટીમર મા પાણી ગરમ કરવા મુકો .એક ખમણ ઢોકડા ના પેન મા તેલ લગાવી દો.
  6. 6.3 બાઉલ રવા ની મીશૃણ વાડા લઇ એક મા ગાજર ની પ્યુરી ઉમેરો.એક માં પાલક પયુરી ,બીજી એમ જ રાખો.બરાબર મીશૃ કરી મીઠું ઉમેરી દો.
  7. 7.પાલક વાડા બાઉલ મા 1/2 ચમચી ઇનો ઉમેરી બરાબર હલાવી તેલ લગાવેલા પેન મા રેડી ગરમ થયેલા પાણી મા મુકી 8 મીનીટ રેહવા દો.
  8. 8.ત્યાં સુધી સફેદ મીશૃણ નુ બેટર લઇ 1/2 ચમચી ઇનો નાખી બરાબર હલાવી પાલક ના ઢોકડા પર મીશૃણ પાથરી 8 મીનૂટ ઢાંકણ મુકી ચઢવા દેવુ.
  9. 9.ગાજર નુ મીશૃણ લઇ 1/2 ચમચી ઇનો મુકી બરાબર હલાવી સફેદ મીશૃણ પર પાથરી 10 મીનીટ રેહવા દેવુ
  10. 10.ચપ્પુ ની મદદ થી ચેક કરવુ ચડી ગયા કે નહીં .
  11. 11.બહાર કાઢી 5 મીનીટ ઠંડા કરવા.
  12. 12.વઘારીયા મા તેલ ગરમ કરી રાઇ ,તલ નાખી લીલા મરચા નાખી ગેસ બંધ કરવો.
  13. 13.ઠંડા મીશૃણ ના મનપસંદ આકાર મા કાપી વધાર રેડી સવૅ કરવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર