હોમ પેજ / રેસિપી / ગાજરનું અથાણું

Photo of Carrot pickel by Hiral Hemang  Thakrar at BetterButter
483
7
0.0(0)
0

ગાજરનું અથાણું

Jan-14-2019
Hiral Hemang Thakrar
0 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજરનું અથાણું રેસીપી વિશે

શિયાળાની સિઝનમાં અથાણું ખાવાનું મન થાય તો ફટાફટ બનાવી શકાય, કોઈ ખાસ તૈયારી પણ કરવાની નથી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. નાયલોન ગાજર 250 ગ્રામ
  2. અથાણાનો રાયતો મસાલો 50 ગ્રામ
  3. શિંગતેલ 2 3 ચમચી

સૂચનાઓ

  1. નાયલોન ગાજર છોલી મધ્યમ ટુકડા કરી એક બાઉલમાં લો.
  2. હવે તેમાં અથાણાનો રાયતો મસાલો ઉમેરો.
  3. સરખી રીતે મિક્સ કરી લો.
  4. હવે છેલ્લે શિંગતેલ ઉમેરી સરખી રીતે મિક્સ કરો.
  5. લો તૈયાર છે ફટાફટ ગાજરનું ઈનસ્ટન્ટ અથાણું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર