હોમ પેજ / રેસિપી / ગાજર હલવા સ્પ્રિંગ રોલ્સ રબડી ની સાથે

Photo of Gajar halwa spring rolls served with rabdi by Lata Lala at BetterButter
489
15
0.0(0)
0

ગાજર હલવા સ્પ્રિંગ રોલ્સ રબડી ની સાથે

Jan-14-2019
Lata Lala
10 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર હલવા સ્પ્રિંગ રોલ્સ રબડી ની સાથે રેસીપી વિશે

ગાજર નો હલવો આપણે ખાતા હોઈએ પણ તેમાં થઈ સ્પ્રિંગ રોલ્સ બનાવી જુઓ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ચાઇનીઝ
  • ધીમે ધીમે ઉકાળવું
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

  1. ગાજર નો હલવો બનાવવા માટે :
  2. લાલ ગાજર 500 ગ્રામ
  3. દૂધ 1 લિટર
  4. ખાંડ 1/2 કપ
  5. મિલ્ક પાવડર 1 ચમચી
  6. ઘી 2 ચમચી
  7. સૂક્કા મેવા 2 ચમચી
  8. રબડી બનવવા માટે :
  9. દૂધ 500 મિલી લિટર
  10. ખાંડ 1/4 કપ
  11. સ્પ્રિંગ રોલ્સ માટે :
  12. સ્પ્રિંગ રોલ્સ શીટ્સ 12
  13. મૈદા ની સ્લરી થોડીમ
  14. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણી લેવાની
  2. દૂધ ઉકળવા રાખો અને એમાં છીણીને નાખેલી ગાજર નાખો
  3. સતત હલાવતા રહો અને એને ધીમે તાપે ચડવા દો
  4. 15 થઈ 20 મિનિટ પછી દૂધ સુકાઈ જાય એટલે ચેક કરી મેં ગાજર ચડી ગયી છે એમાં ખાંડ ઉમેરો
  5. ખાંડ ઓગળી જાય એટલે એમાં મિલ્ક પાવડર નાખી સતત હલાવતા રહો
  6. બધું મિક્સ થઈ જાય એટલે હલવો તૈયાર છે
  7. સુક્કા મેવા નાખી થોડું ઠંડુ કરો
  8. રબડી માટે દૂધ ને ઘાટું કરી એમાં ખાંડ નાખી સતત હલાવી ચડવા દો
  9. દુધ ઘાટું થઈ જાય એટલે રબડી તૈયાર છે
  10. રબડી એક બાઉલ માં કાઢી લઓ
  11. હોવી સ્પ્રિંગ રોલ્સ ની શીટ્સ ને ભીના કાપડ થી ઢાકી રાખો
  12. એક શીટ લાઇ એની વચ્ચે હલવો ભરી એને સ્પ્રિંગ રોલ તરીકે વાળી લેવાનું.
  13. મૈદા ની સ્લરી લગાવી સીલ કરી નાખો
  14. આવી રીતે બધી રોલ્સ તૈયાર રાખો
  15. કડાઈ માં તેલ ગરમ કરી સ્પ્રિંગ રોલ્સ તળી લેવી
  16. ગરમા ગરમ રોલ્સ ને રબડી જોડે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર