હોમ પેજ / રેસિપી / ગાજર પનીર મસાલા

Photo of Carrot Paneer Masala by Bansi chavda at BetterButter
405
6
0.0(0)
0

ગાજર પનીર મસાલા

Jan-15-2019
Bansi chavda
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર પનીર મસાલા રેસીપી વિશે

ગાજર ની ગ્રેવી મા પનીર થોડુ અલગ પણ ટેસ્ટી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • શેલો ફ્રાય
  • ધીમે ધીમે ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 નંગ મોટા ગાજર
  2. 200 ગ્રામ પનીર
  3. 1 નંગ ટમેટુ
  4. 1 નંગ ડુંગળી
  5. 5 થિ 6 કળી લસણ
  6. 1 નાનો આદું નો ટુકડો
  7. 1 નંગ લીલું મરચું
  8. 2 ચમચી ઝીણા સમારેલ કેપ્સીકમ
  9. 1 ચમચી જીરૂ
  10. 5 - 7 કાળા મરી
  11. 1 તજ નો ટુકડો
  12. 1 નંગ તમાલપત્ર
  13. 1 નંગ લાલ સૂકું મરચું
  14. 2 ચમચી માખણ
  15. 2 ચમચી મલાઈ
  16. 1/2 વાડકી તેલ
  17. 1/2 ચમચી હળદર
  18. 1 ચમચી લાલ મરચું
  19. 1 ચમચી ગરમ મસાલો
  20. મીઠું જરૂર મુજબ

સૂચનાઓ

  1. ગ્રેવી બનાંવા માટે બે ચમચી માખણ મુકી જીરું નાખો તેમાં બે લવિંગ , કાળા મરી ઉમેરો પછી એમા આદું , લસણ, મરચું ડુંગળી ઉમેરી થોડુ સાંતળી લો તેમાં ગાજર અને ટમેટા નાં ટુકડા ઉમેરી જરુર મુજબ પાની ઉમેરી 15 મિનીટ મીડિયમ ગેસ પાર ગાજર બફાઈ જાય ત્યાં સુધી પકા વો.
  2. હવે બફાઈ ગયેલાં ગાજર ને 5 મિનીટ ઠંડું કરી ને ક્રશ કરી લો
  3. ઍક નોનસ્ટિક મા તેલ ગરમ કરો તેમાં લાલ સૂકું મરચું ,તમાલપત્ર, તજ, લવિંગ સાંતળી લો.પછી તેમાં હળદર,લાલ મરચું,ગરમ મસાલો ઉમેરી ગ્રેવી ઉમેરી દો. હવે બે ચમચી મલાઈ ઉમેરી દો. હવે તૈયાર ગ્રેવી મા પનીર ઉમેરી ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર