હોમ પેજ / રેસિપી / ગાજર બુલેટ

Photo of carrot bullets by Hiral Pandya Shukla at BetterButter
19
11
0.0(0)
0

ગાજર બુલેટ

Jan-15-2019
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર બુલેટ રેસીપી વિશે

બનાવવા મા સરળ અને ખાવામાં પોષ્ટીક અને ચટપટુ..... બાળકોને પણ ભાવે તેમજ ગમે ત્યારે બનાઇ શકાય.

રેસીપી ટૈગ

 • વેજ
 • હરરોજ/ દરરોજ
 • ગુજરાત
 • તળવું
 • સ્નેક્સ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

 1. 1 કપ ખમણેલું ગાજર
 2. 3/4 કપ વેસણ
 3. 2 ચમચી કોર્નફલોર
 4. 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
 5. 1 લીલું મરચું સમારેલ
 6. 1 ડુંગળી સમારેલી
 7. મીઠું સ્વાદ મુજબ
 8. તેલ તળવા માટે
 9. 1 ચમચી કોથમીર
 10. 1 /2 ચમચી ગરમ મસાલો
 11. 1/2 લાલ મરચું પાવડર
 12. 1/2 ચમચી ઘાણાજીરુ

સૂચનાઓ

 1. બઘી સામગ્રીને ભેગી કરી સરસ રીતે મીક્સ કરો.
 2. મનપસંદ આકાર આપો.
 3. ગરમ તેલમાં તળી લો.
 4. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર