BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Sweet potato sponge cake

Photo of Sweet potato sponge cake by Mayuri Vora at BetterButter
109
7
5(1)
0

Sweet potato sponge cake

Jan-15-2019
Mayuri Vora
10 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. દહી-1/2 કપ
  2. તેલ-1/2 કપ
  3. સુગર-1 કપ
  4. મેંદો-1 1/2 કપ
  5. સ્વીટ પોટેટો- 1
  6. બેકીંગ પાઉડર- 1 ચમચી
  7. બેકીંગ સોડા- 1 ચમચી
  8. કિસ્મીસ- 15 થી 20
  9. દૂધ- 3/4 કપ

સૂચનાઓ

  1. એક તપેલી મા દહી,તેલ અને સુગર મિક્સ કરો
  2. ત્યાર પછી તેમા સ્વીટ પોટેટો નાખી મિક્સ કરો
  3. ત્યાર પછી તેમા મેંદો,બેકીંગ પાઉડર,બેકીંગ સોડા મિક્સ કરો
  4. પછી તેમા દૂધ અને કિસ્મીસ નાખી બેટર તયાર કરો
  5. ત્યાર પછી 180' તાપમાન મા પ્રી હિટ કરેલ ઓવન મા 45 મીનીટ બેક કરો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Jayshree Nair
Jan-20-2019
Jayshree Nair   Jan-20-2019

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર