હોમ પેજ / રેસિપી / ગાજર ની સેન્ડવીચ

Photo of carrot sandwich by Hiral Pandya Shukla at BetterButter
735
9
0.0(0)
0

ગાજર ની સેન્ડવીચ

Jan-15-2019
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર ની સેન્ડવીચ રેસીપી વિશે

આ પોષ્ટીક તો છે જ જેથી બાળકો ને ટીફીન માં પણ આપી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ગ્રીલ્લીંગ
  • ઠંડુ કરવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. એક કપ ખમણેલું ગાજર
  2. બે ચમચી બાફેલા વટાણા
  3. ચાર બ્રેડ
  4. એક ચમચી તેલ
  5. એક ચમચી માયોનીઝ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. બે ચમચી મોઝરીલા ચીઝ ખમણેલું
  8. અડધી ચમચી મરચું પાવડર
  9. એક નંગ ડુંગળી સમારેલી

સૂચનાઓ

  1. કઢાઇ મા તેલ મૂકી જીરું ઉમેરી દો.
  2. તેમાં ડુંગળી અને ગાજર સોત્તળી લો અને વટાણા ઉમેરો.
  3. સુકા મસાલા ઉમેરો.
  4. સરસ મીક્સ કરી ગેસ બંધ કરી ચીઝ અને માયોનીઝ ઉમેરી મીક્સ કરો.
  5. ઠંડું પડવા દો.
  6. બ્રેડ ઉપર મીશ્રણ પાથરો.
  7. બીજી બ્રેડ ઉપર મુકી સેન્ડવીચ શેકી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર