હોમ પેજ / રેસિપી / લીલવાની કચોરી અને ઘુઘરા

Photo of Tuvar na ghughra ane kachori by Kavi Nidhida at BetterButter
809
7
0.0(0)
0

લીલવાની કચોરી અને ઘુઘરા

Jan-16-2019
Kavi Nidhida
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલવાની કચોરી અને ઘુઘરા રેસીપી વિશે

તુવેરના દાણા માંથી બનાવેલી કચોરી અને ઘુઘરા.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પુરણ માટે..
  2. 1½ કપ તુવેર ના દાણા
  3. થોડી કોથમરી,
  4. થોડું લીલું લસણ,
  5. 1 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  6. 1 ટેબલ સ્પૂન ખાંડ,
  7. મીઠું, તલ, કોપરા ખમણ
  8. ¼ ટી સ્પૂન ગરમ મસાલો
  9. 1 ટેબલ સ્પૂન લીંબુ નો રસ,
  10. 2 ટેબલ સ્પૂન તેલ, જીરુ, હીંગ
  11. પૂરી માટે..
  12. 2½ કપ મેંદો,
  13. 3 ટેબલ સ્પૂન તેલ મોણ માટે,
  14. મીઠું

સૂચનાઓ

  1. પુરણ માટે.. તુવેરના દાણા અને લીલું લસણ મિક્સર માં ક્રશ કરી લો,
  2. એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખી ને 1 મિનિટ રાખી, પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને તલ નાખી સાંતળો
  3. હવે તુવેરના દાણા વાળું વાટેલું મિક્ચર નાખો, અને બાકીના મસાલા નાખી, ચડવા દો.
  4. પૂરી માટે.. એક વાસણમાં મેંદો, મીઠું અને મોણ મિક્સ કરી કઠણ લોટ બાંધી લો,
  5. નાની પૂરી વણી વચ્ચે પુરણ મૂકી, બંધ કરી ને ધીમા થી મધ્યમ તાપે તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર