હોમ પેજ / રેસિપી / ગાજર અને લીલા ચણા નુ શાક

Photo of green chana and carrot curry by Hiral Pandya Shukla at BetterButter
1290
13
0.0(0)
0

ગાજર અને લીલા ચણા નુ શાક

Jan-16-2019
Hiral Pandya Shukla
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર અને લીલા ચણા નુ શાક રેસીપી વિશે

ગ્રેવી ના શાક આપણે બનાવીએ છીએ પણ ગાજર નું શાક ભાગ્યે જ બનતું હોય છે આ પણ ટ્રાય કરી જુઓ..મે પહેલી વાર બનાયુ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 ગાજર ઝીણું સમારેલુ
  2. 1 કપ લીલા ચણા
  3. 1 કપ ટમેટા પ્યુરી
  4. 1/2 કપ ડુંગળી પ્યુરી
  5. 1/2 કપ ઝીણું ખમણેલું નાળીયેર
  6. શીગદાણા નો ભુકકો1/4 કપ
  7. 3 ચમચા તેલ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1/4 ચમચી ગરમ મસાલો
  10. 2 કપ પાણી
  11. લાલ મરચુંપાવડર 1/2 ચમચી
  12. 1/2 ચમચી હળદર
  13. 1/2 ચમચી આદુ લસણ પેસ્ટ
  14. હીંગ અને જીરું વઘાર માટે
  15. ધાણાજીરુ 1 ચમચી
  16. 1 ચમચી કોથમીર

સૂચનાઓ

  1. કઢાઈ માં એક ચમચો તેલ ગરમ કરી તેમાં ગાજર અને લીલા ચણા ઉમેરી મીઠું ઉમેરી મીક્સ કરી અડધો કપ પાણી નાખી પાંચ મીનીટ ઢાંકી દો.
  2. બીજી કઢાઈ માં બે ચમચા તેલ ગરમ કરી તેમાં જીરું, હીંગ તેમજ બધી જ સામગ્રી ઉમેરી સરસ મીક્સ કરો.
  3. એક કપ પાણી નાખી પાંચ મિનિટ સુધી ધીમે તાપે ઉકળવા દો.
  4. ગાજર અને રાધેલા ચણા ઉમેરી ઢાંકી પાચ મિનિટ સુધી ઉકળવા દો.
  5. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર