હોમ પેજ / રેસિપી / લીલા ચણા નો હલવો

Photo of choliya halwa by Hiral Pandya Shukla at BetterButter
529
12
0.0(0)
0

લીલા ચણા નો હલવો

Jan-16-2019
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલા ચણા નો હલવો રેસીપી વિશે

આ એક એવું ડેઝર્ટ છે જે આપણે ઓછું બનાવીએ છે. ગાજર અને દુધી નો હલવો આપણે બનાવીએ છીએ પણ આજે મે પહેલી વાર લીલા ચણા નો હલવો બનાવ્યો છે મસ્ત બન્યો:smiley::smiley:

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. લીલા ચણા એક કપ
  2. ઘી અડધો કપ
  3. ખાંડ અડધો કપ
  4. દુધ ડોઢ કપ
  5. ડ્રાય ફ્રુટ અડધી વાટકી
  6. એલચીનો પાઉડર એક ચમચી

સૂચનાઓ

  1. ચણા અધકચરા પીસી લો.
  2. કઢાઇ મા ઘી ગરમ કરી ચણા નાંખી ઘી છુટું પડે ત્યા સુધી સાંતળો.
  3. દુધ અને ખાંડ મીક્સ કરો હલાવતાં રહો.
  4. દુધ બળી જાય અને ઘી છુટું પડે ત્યા સુધી હલાવો.
  5. ડ્રાય ફ્રુટ અને એલચી પાવડર ઉમેરી મીક્સ કરો.
  6. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર