BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Methi Thepla

Photo of Methi Thepla by Rani Soni at BetterButter
5
10
0(0)
1

Methi Thepla

Jan-17-2019
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ ઘઉં નો લોટ
  2. 1 કપ સમારેલી મેથી
  3. 1 ચમચી લાલ મરચાનો પાવડર
  4. 2 ચમચી દહી
  5. 1/2 ચમચી હળદર
  6. 1 ચમચી દળેલી ખાંડ
  7. 1/2 ચમચી તલ
  8. મીઠું સ્વાદપ્રમાણે
  9. 1 ચમચી તેલ
  10. તેલ શેકવા માટે જરુરમુજમ

સૂચનાઓ

  1. બધી સામગ્રી મિકસ કરી લો
  2. હવે જરુરમુજબ પાણી નાંખી મિક્સ કરીને લોટ બાંધી લો
  3. હવે આ લોટને 10 મિનિટ માટે મુકી દો
  4. આ લોટના લૂંઆ કરી ચોરસ આકાર ના જેમ વણી લો
  5. તવા પર બન્ને સાઈડ તેલ લગાવીને સેકો અને ગરમા ગરમ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર