હોમ પેજ / રેસિપી / ક્રીમી સ્પીનેચ લીલવા કરી

Photo of Creamy spinech lilva kari by Hetal Sevalia at BetterButter
575
10
0.0(0)
0

ક્રીમી સ્પીનેચ લીલવા કરી

Jan-17-2019
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્રીમી સ્પીનેચ લીલવા કરી રેસીપી વિશે

રીચ અને ક્રીમી લીલવા ની પંજાબી સ્ટાઇલ રેસિપી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ગ્રામ પાપડી ના દાણા
  2. 1/2 ઝૂડી પાલક
  3. 1/4 કપ બારીક સમારેલ કોથમીર
  4. 1/4 કપ બારીક સમારેલ લીલું લસણ
  5. 1 ટેબલ સ્પૂન આદું મરચાં ની પેસ્ટ
  6. 1/4 ચમચી હળદર
  7. 1/2 ચમચી ગરમ મસાલો
  8. 1/2 ચમચી ધાણાજીરું
  9. 1 /2 ચમચી કસૂરી મેથી
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1 ટેબલ સ્પૂન બેસન
  12. 2-3 ચમચી ક્રીમ
  13. 3 ચમચી તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ પાલક ને બ્લાન્ચ કરી લો.અને પેસ્ટ બનાવી લો.
  2. પાપડી ના દાણા બાફી લો.
  3. એક પેનમાં તેલ મૂકી બેસન સાતળી લો.ગુલાબી થાય એટલે પેસ્ટ ઉમેરો. કોથમીર, લસણ ઉમેરો.2-3 મિનિટ સાતળો.
  4. હવે બધા મસાલા કરી સાતળો. પાપડી ના દાણા ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી 5 મિનિટ ઉકળવા દો.
  5. ક્રીમ અને કસૂરી મેથી ઉમેરો. નીચે ઉતારી ગરમાગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર