હોમ પેજ / રેસિપી / મેથી અપ્પમ

Photo of Methi appam by Hiral Hemang  Thakrar at BetterButter
636
7
0.0(0)
0

મેથી અપ્પમ

Jan-17-2019
Hiral Hemang Thakrar
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી અપ્પમ રેસીપી વિશે

ઈડલી બેટરમાં મેથી ઉમેરી અપ્પમનું નવું ઈનોવેશન કર્યું

રેસીપી ટૈગ

  • આથવું
  • આસાન
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. ઈડલી બેટર 1 કપ
  2. સમારેલી મેથી અડધો કપ
  3. આદુ-મરચાં 1 ચમચી
  4. મીઠું સ્વાદમુજબ
  5. તેલ જરૂરત મુજબ

સૂચનાઓ

  1. ઈડલી બેટરમાં આદું-મરચાં ઉમેરો
  2. હવે સ્વાદમુજબ મીઠું ઉમેરી સમારેલી મેથી ઉમેરો.... સરખી રીતે મિક્સ કરી લો.
  3. અપ્પમ પાત્ર ગેસ પર મુકો.... ગરમ થાય એટલે તાપ મધ્યમ કરી જરા જરા તેલ ઉમેરો અને તૈયાર કરેલું બેટર ઉમેરી મધ્યમ તાપે અપ્પમ થવા દો.
  4. થોડીવાર પછી ચમચીની મદદ થી સાઈડ ફેરવી અપ્પમ બન્ને બાજુ શેકો
  5. લો તૈયાર છે મેથી અપ્પમ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર