BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / લસણીયા ગાજર

Photo of Lasaniya gajar by Jhanvi Chandwani at BetterButter
0
5
0(0)
0

લસણીયા ગાજર

Jan-17-2019
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લસણીયા ગાજર રેસીપી વિશે

ગાજર ને ફ્રાય કરી તેમાં લીલા લસણ નો મસાલો નાખ્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • સિંધી
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 4

  1. ગાજર. 6
  2. મટર. 1 વાટકી
  3. લીલી લસણ. 1 વાટકી બારીક સમારેલી
  4. લીલા મરચાં. 5
  5. આદુ. 1 નાનો ટુકડો
  6. કસૂરી મેથી. 1 ચમચી
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. આમચૂર પાવડર. 1/2 ચમચી
  9. હળદર. 1 ચમચી
  10. દાણા પાઉડર. 1 ચમચી
  11. તેલ. 2 વાટકી

સૂચનાઓ

  1. ગાજર ને છીલી તેને ગોળ આકાર માં બારીક કાટો.
  2. કડાઈ માં તેલ ગરમ કરો .પછી તેમાં ગાજર તળવા માટે નાખો.
  3. ગાજર તળાઈ જાય પછી લાસ્ટ માં મટર અને મીઠું નાખો.
  4. 2-3 વાર મટર સાથે ગાજર ને સાંતળો..
  5. હવે વધારા નું તેલ કાઢી લો. તેમાં તેલ ખાલી 2 ચમચી જેટલું રહેવું જોઈએ.
  6. હવે લસણ નો મસાલો તૈયાર કરવો.
  7. મિક્સર ના જાર માં લીલી લસણ પન્ના સમેત નાખો તેમાં લીલા મરચાં, આદુ, હળદર, દાણા પાઉડર, આમચૂર પાઉડર,કસૂરી મેથી બધો મસાલો નાખી પીસી લો .ધ્યાન રાખવો વધારે ના પીસાય. થોડો મસાલો દરદરો દેખાય.
  8. તે મસાલો હવે ગાજર વાળી કડાઈ માં નાખો..અને બરોબર મિક્સ કરો. જ્યાર સુધી મસાલો શેકાઈ જય ત્યાં સુધી મસાલો મીક્સ કરવો..
  9. મસાલો શેકાઈ જાય એટલે તૈયાર છે લસણીયા ગાજર.. તેને રોટી સાથે સર્વ કરો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર