હોમ પેજ / રેસિપી / મેથી ની ફરસી પૂરી

Photo of methi nmkin puri by Hiral Pandya Shukla at BetterButter
523
8
0.0(0)
0

મેથી ની ફરસી પૂરી

Jan-18-2019
Hiral Pandya Shukla
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ની ફરસી પૂરી રેસીપી વિશે

બાળકો ને ફરસી પુરી ભાવતી વસ્તુ છે જો મેથી નાંખી અને બનાવીએ તો પોષ્ટીક પણ બને...વધું પોષ્ટીક બનાવવા મે ઘઉં ના લોટ નો ઉપયોગ કર્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ઘઉં નો લોટ 2 કપ
  2. રવો 1/4 કપ
  3. ઘી 2 ચમચી
  4. હીંગ અને મીઠું સ્વાદ મુજબ
  5. મેથી 3/4 કપ
  6. પાણી લોટ બાંધવા માટે
  7. તેલ તળવા માટે
  8. આખું જીરું 1 ચમચી
  9. મરી પાવડર 1/2 ચમચી
  10. અજમો 1/2 ચમચી

સૂચનાઓ

  1. ઘઉં ના લોટ મા ઉપરની બધી જ સામગ્રી ઉમેરી પાણી થી કઠણ લોટ બાંધવો.
  2. લોટને ઢાંકી 20 મીનીટ સુધી મુકી દો.
  3. ઘઉં ના લોટ નુ અટામણ લઇ મોટી પુરી વણો.
  4. મનપસંદ આકાર થી કાપો.
  5. ધીમા તાપે ગરમ તેલમાં સોનેરી રંગ ની થાય ત્યાં સુધી તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર