હોમ પેજ / રેસિપી / શકકરીયા ની વેઢમી

Photo of Shakkariya ni vedhmi by Hetal Sevalia at BetterButter
590
9
0.0(0)
0

શકકરીયા ની વેઢમી

Jan-18-2019
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શકકરીયા ની વેઢમી રેસીપી વિશે

દાળ ની જગ્યાએ એક સારો ઓપ્શન છે જે રીતે તમે બાળકો ને શકકરીયા ખવડાવી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • બાફવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 500 ગ્રામ શકકરીયા
  2. 300 ગ્રામ સુગર/ ગોળ
  3. 1 /2 ચમચી એલચી જાયફળ નો ભૂકો
  4. ****પડ માટે:-
  5. 2 કપ રવો
  6. 5-6 ટેબલ સ્પૂન તેલ/ ઘી

સૂચનાઓ

  1. સૌપ્રથમ શકકરીયા ને બાફી ને સ્મેસ કરી લો.
  2. એક પેનમાં શકકરીયા નો માવો લઈ સુગર/ ગોળ ઉમેરી ગેસ પર મૂકો.મોઇશ્ચર બળી જાય ત્યાં સુધી થવા દો. સતત હલાવતા રહો જેથી દાઝી ના જાય.
  3. ઠંડું કરો. એલચી જાયફળ નો ભૂકો ઉમેરી બરોબર મિક્સ કરી લો.
  4. હવે રવા માં તેલ/ઘી નું મોણ મૂકી રોટલી જેવો લોટ બાંધી દો.
  5. એક લૂઓ લઈ રોટલી વણી સ્ટફિંગ મૂકી વેઢમી વણી લો. થોડી જાડી રાખવી. ધીમા તાપે તેલ અથવા ઘી મૂકી ગોલ્ડન શેકી લો.
  6. ગરમાગરમ વેઢમી ઘી સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર