હોમ પેજ / રેસિપી / લીલવા ના કબાબ

Photo of Lilva na kabab by Jhanvi Chandwani at BetterButter
741
5
0.0(0)
0

લીલવા ના કબાબ

Jan-18-2019
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલવા ના કબાબ રેસીપી વિશે

પાલક અને લીલવા ને વગારી તેનો મસાલો બનાવી કબાબ બનાવ્યા છે. આ કબાબ શિયાળા માં ખાવા ની મઝા આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. લીલવા. 1 વાટકી
  2. પાલક. 1 પ્લેટ
  3. ડુંગળી. 1
  4. લીલા મરચાં. 5
  5. આદુ. 1 નાનો ટુકડો
  6. બટાકા. 2 બાફેલા
  7. બેસન. 1/2 વાટકી
  8. મીઠું. સ્વાદ પ્રમાણે
  9. લાલ મરચું પાવડર. 1/2 ચમચી
  10. આમચૂર પાવડર. 1/2 ચમચી
  11. હળદર. 2 ચુંટકી
  12. ગરમ મસાલો. 1/2 ચમચી
  13. કાજુ. 8-10
  14. જીરું. 1/2 ચમચી
  15. તેલ. સેકવા માટે

સૂચનાઓ

  1. પાલક ને થોઈ તેને થોડી બાફી લો
  2. હવે એક કડાઈ માં તેલ નાખો તેમાં જીરું અને ડુંગળી સાંતળો. તેના પછી તેમાં લીલા મરચાં અને આદુ ની પેસ્ટ નાખી સાંતળો. આના બાદ તેમાં લીલવા નાખી સાંતળો લીલવા થોડા ગળી જાય પછી તેમાં પાલક નાખી મિક્સ કરો.
  3. લીલવા વાળો મસાલો ઠંડો થઈ જાય તેને પીસી લો .બાફેલા બટાકા છીલી તેને મેશ કરો તેમાં લીલવા વાળો પીસેલો મસાલો અને તેમાં બધા સુખા મસાલા નાખી મિક્સ કરો.
  4. તેમાં થી થોડો મસાલો લઈ ટીક્કી નો શેપ આપી વચ્ચમાં કાજુ લગાડી શેલો ફ્રાય કરો .
  5. તૈયાર છે ગરમા ગરમ લીલવા કબાબ..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર