હોમ પેજ / રેસિપી / શકકરિયા નાં ચીઝ બોલ

Photo of Sweet potato chees balls by Bansi chavda at BetterButter
393
5
0.0(0)
0

શકકરિયા નાં ચીઝ બોલ

Jan-19-2019
Bansi chavda
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શકકરિયા નાં ચીઝ બોલ રેસીપી વિશે

બાળકો ને ચીઝ બોલ બહું ભાવે...માટે શકકરિયા નાં ખાતા હોય તૌ આ રીતે ખવડાવી સકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 થિ 5 શકકરિયા બાફેલ
  2. 2 ચમચી કોર્ન ફ્લોર
  3. 1/2 વાડકી ચીઝ નાં ટુકડા
  4. 2 ચમચી ઝીણા સમારેલ લીલા મરચા
  5. 2 ચમચી ઝીણા સમારેલ કેપ્શિકમ
  6. 4 થિ 5 લસણ ની કળી ઝીણી સમારેલ
  7. 2 ચમચી કોથમીર
  8. 1 ચમચી લસણ નો પાવડર
  9. 1/2 ચમચી કાળા મરી નો ભૂકો
  10. 1 નંગ ઝીણી સમારેલ ડુંગળી
  11. નમક જ઼રૂ ર મુજબ
  12. 2 ચમચી મેંદો
  13. 1/2 વાડકી બ્રેડ નો ભૂકો
  14. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બાફેલ શકકરિયા નો માવો કરી તેમા લીલા મરચા,લસણ, ડુંગળી,કોથમીર ,કોર્ન ફ્લોર,કેપ્શિકમ,મરી નો ભૂકો,લસણ નો પાવડર,અને જરૂર મુજબ નમક નાખી મિક્સ કરી લો
  2. હવે ઍક સરખા આકાર નાં બોલ બનાવી લો દરેક બોલ માં વચ્ચે ચીઝઃ નો ટુકડો મુકી ફરી થિ વાળી લો
  3. મેંદા મા પાણી નાખી સ્લરિ તૈયાર કરો અને બનાવેલ બોલ ને મેંદા ની સ્લરિ મા બોલી બ્રેડ નાં ભૂકો મા રગદોળી ગરમ તેલ મા સોનેરી તળી લો.તૈયાર શકક રિયા નાં ચીઝ બોલ ને ટમેટા નાં સોસ અને લિલી ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર