હોમ પેજ / રેસિપી / ગાજર હલવા પુડીંગ

Photo of Carrots Halwa Pudding by Mital Viramgama at BetterButter
308
5
0.0(0)
0

ગાજર હલવા પુડીંગ

Jan-19-2019
Mital Viramgama
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર હલવા પુડીંગ રેસીપી વિશે

ગાજર હલવા પુડીંગ એક વેરીયેશન પુડીંગ છે .બેસ્ટ ડેઝર્ટ ડીસ છેં જે ન્યુ જનરેશન તેમજ મોટાં બધાં ને ભાવે તેવું છે.જે તમે લેફટઓવર હલવો વધ્યો હોય તો પણ તેને એક નવું ડેઝર્ટ નું સ્વરૂપ આપી શકો.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 1/2 કપ જેટલો ગાજર નો હલવો
  2. 2 1/2 કપ વીપ્ડ ક્રીમ
  3. 1ટેબલ સ્પૂન પીસ્તા ખમણેલા

સૂચનાઓ

  1. 1 સૌથી પહેલાં વીપ્ડ ક્રીમ લો.
  2. 2.હવે ચાર ગ્લાસ લઈને તેમાં નીચે પહેલાં ક્રીમ નું લેયર કરો.
  3. 3 હવે વચ્ચે ગાજર નો હલવો મૂકી તેનું લેયર કરો.
  4. 4 હવે ઉપર પાછું ક્રીમ નું લેયર કરી પીસ્તા ખમણેલા છાંટી દો.થોડો હલવો પણ છાંટી દેવો.
  5. હવે ફ્રીજ મા થોડી વાર સેટ થઇ જાય એટલે પછી ચીલ ચીલ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર