હોમ પેજ / રેસિપી / સીંધી મેથી કોકી

Photo of Sindhi Methi koki by Harsha Israni at BetterButter
436
11
0.0(0)
0

સીંધી મેથી કોકી

Jan-19-2019
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સીંધી મેથી કોકી રેસીપી વિશે

આ ડીશ એક પ્રકારની મેથીની ભાખરી છે.જેમાં ડુંગળી ,મેથી,ધંઉનો લોટ માંથી બનાવી છે જે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ કપ ઘંઉનો લોટ
  2. ૧ કપ મેથીની ભાજી (ઝીણી સમારેલી)
  3. ૧/૨ કપ ડુંગળી (ઝીણી સમારેલી)
  4. ૧ ટી-સ્પૂન લીંબુનો રસ
  5. ૧ ટી -સ્પૂન લાલ મરચું પાવડર
  6. ૧/૨ ટી-સ્પૂન હળદર
  7. ૧ ટી-સ્પૂન તલ
  8. મીઠુ સ્વાદ પ્રમાણે
  9. ૨-૩ નંગ લીલા મરચા (ઝીણા સમારેલા)
  10. ૨ ટેબલસ્પૂન તેલ (મોણ માટે)
  11. ૩ -૪ ટેબલસ્પૂન માખણ અથવા ઘી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કાથરોટમાં કે બાઉલમાં ઘંઉનો લોટ,મેથીની ભાજી,ડુંગળી,લાલ મરચુ,તલ,લીંબુનો રસ,હળદર,મીઠું,તેલ,લીલા મરચા મીકસ કરી જરુર મુજબ પાણી વડે કઠણ લોટ બાંધી લો.
  2. બાંધેલા લોટમાંથી તેમાંથી લુઆ બનાવી અટામણ લઈ ભાખરી /કોકી વણી લો .
  3. ગરમ તવા પર વણેલી ભાખરી બન્ને બાજુ થોડુ ઘી નાખી શેકી નાખો.
  4. તૈયાર છે સીંધી મેથી કોકી દહીં કે અથાણા વડે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર