હોમ પેજ / રેસિપી / ચટપટા લીલા ચણા

Photo of chatpata hara chana by Hiral Pandya Shukla at BetterButter
715
8
0.0(0)
0

ચટપટા લીલા ચણા

Jan-19-2019
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચટપટા લીલા ચણા રેસીપી વિશે

આ એક પ્રકારની ચાટ જ છે મે પહેલી વખત બનાવી પણ મસ્ત બની છે અત્યારે લીલા ચણા ની મોસમ છે તો જરુર બનાવજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • એકલા
  • ગુજરાત
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. એક કપ લીલા ચણા
  2. એક નંગ ડુંગળી સમારેલી
  3. એક નંગ ટમેટુ સમારેલુ
  4. એક ચમચી લીંબુનો રસ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. તેલ એક ચમચી
  7. લાલ મરચું પાવડર અડધી ચમચી
  8. હળદર અડધી ચમચી
  9. ચાટ મસાલો અડધી ચમચી
  10. દાડમ સજાવવા

સૂચનાઓ

  1. તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને ટમેટા સાતળી લો.
  2. ચણા અને બધાં મસાલા ઉમેરી દો.
  3. મીક્સ કરો અને ઢાંકી ને પાંચ મિનિટ સુધી ચઢવા દો.
  4. ગરમા ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર